CNBCબજાર ની 5 મી વર્ષગાંઠ નિમિતે ખાસ રજૂઆત.
ગુજરાત ની આજ અને કાલ:
– ગુજરાત કોર્પોરેટ જગત માં થયો નવી પેઢીનો થયો પ્રવેશ
– શેલ્બી હોસ્પિટલ ના સી.એમ.ડી ડૉ.વિક્રમ શાહ અને ડિરેક્ટર શનય શાહ સાથે વાત
– ગઈકાલની પેઢી સાથે આજની પેઢીનો તાલમેલ ની વાત
– નવી પેઢી કેવી રીતે ભરે છે ધંધામાં નવું જોમ