જડબાનું કેન્સર શું છે? મોં તથા જડબાના કેન્સરનું પ્રમાણ ક્યાં વધારે જોવા મળે છે.? આ પ્રકારના કેન્સરના મુખ્ય લક્ષણો ક્યાં છે? આ પ્રકારના કેન્સરનું ચોક્કસ નિદાન કેવી રીતે થાય છે? મોં – જડબાના કેન્સરની સારવારના વિકલ્પો શું છે?
જાણો મોઢા તથા જડબાનું કેન્સરના લક્ષણો અને તેની સારવાર વિશેની માહિતી શેલ્બી હોસ્પિટલ્સ સુરતના નિષ્ણાંત ડૉ.નૈમિષ માણીયા, ઇએનટી કન્સલ્ટન્ટ અને હેડ એન્ડ નેક ઓન્કો સર્જનની સાથે ગુજરાત ન્યુઝ સુરતના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. આજે જ્યારે મોં (ઓરલ) અને જડબાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ પ્રકારના કેન્સરની સચોટ માહિતી જ તેની સામે લડવાનું મુખ્ય હથિયાર છે.
What Are Nutrients? Nutrients are substances found in food that our bodies need to operate properly. They give us energy, assist in tissue building and repair, and control various body systems. Macronutrients and micronutrients are two general divisions of nutrients. 1. Macronutrients:...
Regarding matters of the heart, ensuring you receive top-tier medical care is paramount. In Jabalpur, Shalby Hospital stands out as a beacon of excellence in cardiac care, earning its reputation as the Best Cardiac Hospital. From state-of-the-art facilities to a team of...
Surat, a bustling city known for its diamond and textile industries, is also home to one of the most advanced cardiac care facilities in India—Shalby Hospital. Renowned for its comprehensive heart care services and cutting-edge medical technology, Shalby Hospital has established itself...